Gujarat/ રાજકોટ- હૈદરાબાદને જોડતી પહેલી ફ્લાઈટનું આગમન, રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું, ફ્લાઈટ લેન્ડિંગ થતા કરાયુ સ્વાગત, ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનનથી કરાયું સ્વાગત, એરપોર્ટ પર મુસાફરોને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા, ફ્લાઇટ ફ્રુનું ફૂલ કલગીથી સ્વાગત કરાયું

Breaking News