Breaking News/ ભાવનગરઃ તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે ડૂબી જતા ત્રણ વ્યક્તિઓના મોત, વાહન ચાલકે ધસમસતા પાણીમાં કાર નાખતા બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી, મૃતકમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ, પાવઠી ગામના હતા વતની

Breaking News