Gujarat/ ભાવનગરઃ બાળક પર ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના, અજાણ્યા શખ્સે ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, ઘરે પરત ફરતા સમયે ફેંક્યું જ્વલનશીલ પદાર્થ, માતા સાથે ઘરે પરત ફરતા સમયે બની ઘટના, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News