ભાવનગર/ ભાવનગરના વલ્લભીપુરમાં જૂથ અથડામણ, નસિતપર ગામે જૂની અદાવતને લઇ જૂથ અથડામણ, એક જ સમાજના બે જૂથો સામ સામે આવી ગયા, ઘાતક હથિયારો સાથે બંને જૂથ વચ્ચે મારા મારી, જૂથ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી

Breaking News
Breking News 1 7 ભાવનગરના વલ્લભીપુરમાં જૂથ અથડામણ, નસિતપર ગામે જૂની અદાવતને લઇ જૂથ અથડામણ, એક જ સમાજના બે જૂથો સામ સામે આવી ગયા, ઘાતક હથિયારો સાથે બંને જૂથ વચ્ચે મારા મારી, જૂથ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી