Gujarat/ ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, કુંભારવાડા વોર્ડ નં 2માંથી મહિલા ઉમેદવારનું ફોર્મ રદ, શિલ્પાબા રાણાનું અટકમાં ભુલ હોવાથી કરાયું રદ, શિલ્પાબા ગોહિલ લખાઇ જતા ફોર્મ કરાયું રદ, ચૂંટણી નિરીક્ષક દ્વારા કરાયું ફોર્મ રદ, ફોર્મ રદ થતા પેનલમાં 4 ના બદલે 3 ઉમેદવાર લડશે

Breaking News