Not Set/ ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ, વધુ 20 કેસ નોંધાતા હડકંપ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરથી વધુ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં કોરોનાના વધુ 20 કેસ પોઝિટીવ આવ્યા છે. ભાવનગર શહેરમાં 12 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 8 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 402 કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં દિવસે […]

Gujarat Others
6d51108e56447f1b08b03cc27dd732e7 ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ, વધુ 20 કેસ નોંધાતા હડકંપ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરથી વધુ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં કોરોનાના વધુ 20 કેસ પોઝિટીવ આવ્યા છે. ભાવનગર શહેરમાં 12 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 8 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 402 કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 735 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે. આજે 423 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26323 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.