Not Set/ ભાવનગરમાં કોરોના વિસ્ફોટ;  એક દર્દીનુ મોત, બે દર્દીનાં કોરોના ટેસ્ટ પોઝિટીવ

ગુજરાતમાં કોરોના બોમ્બ વિસ્ફોટથી હાહાકાર યથાવત રીતે જોવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં મહાનગર સિવાય ભાવનગર એક એવુ શહેર છે જે કોરોનાની ચપેટમાં ભયાનક રીતે આવેલું જોવામાં આવી રહ્યું છે. તો ભાવનગર માટે કોરોના વધુ એક ઝટકો લઇને આવ્યું છે. જી હા, ભાવનગરમાં કોરોનાની ચપેટમાં વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. જો કે, ભાવનગરમાં મરણજનાર મહિલાની વિગતોની તંત્ર દ્નારા […]

Gujarat Others
601a512c08edfabc2728eea555568efe ભાવનગરમાં કોરોના વિસ્ફોટ;  એક દર્દીનુ મોત, બે દર્દીનાં કોરોના ટેસ્ટ પોઝિટીવ

ગુજરાતમાં કોરોના બોમ્બ વિસ્ફોટથી હાહાકાર યથાવત રીતે જોવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં મહાનગર સિવાય ભાવનગર એક એવુ શહેર છે જે કોરોનાની ચપેટમાં ભયાનક રીતે આવેલું જોવામાં આવી રહ્યું છે. તો ભાવનગર માટે કોરોના વધુ એક ઝટકો લઇને આવ્યું છે. જી હા, ભાવનગરમાં કોરોનાની ચપેટમાં વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. જો કે, ભાવનગરમાં મરણજનાર મહિલાની વિગતોની તંત્ર દ્નારા હાલ સુધી પુષ્ટી આપવામાં આવી નથી. તો સાથે સાથે ભાવનગરમાં બે કોરોના પોઝીટીવ કેસ આવતા સ્થિતિ વધુ સંગીન બની હોવાનું જોવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં સવારે એક રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ બે કેસથી કુલ 85 પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં થી 25 સજા થયા.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન