Gujarat/ ભાવનગરમાં જાહેરમાં મળ્યો મેડિકલ વેસ્ટ, પાલિતાણા રોડ નજીકથી મળી આવ્યો જથ્થો, બાયપાસ રોડ પર બ્રિજ નીચે ફેંકી દેવાયો વેસ્ટ, મોટી માત્રમાં બાયોવેસ્ટ દવાઓ મળી આવી, ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો તંત્ર અજાણ

Breaking News