Not Set/ ભાવનગરમાં નોંધાયા કોરોનાના વધુ 10 પોઝિટીવ કેસ, કુલઆંક પહોંચ્યો….

ભાવનગરમાં દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ 10 પોઝિટીવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાયું રહ્યું છે. આજે જિલ્લામા 16 કોરોના પોઝિટિવ કેસ થયા છે. શહેરના વલભીપુરના દરેડ, ચમારડી, મોણપુર, ઉમરાળાના અલમપર અને  તળાજાના સરતાનપરમાં કોરોના કેસ નોંધાયા છે. આ સાથે […]

Gujarat Others

ભાવનગરમાં દિનપ્રતિ દિન કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ 10 પોઝિટીવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાયું રહ્યું છે. આજે જિલ્લામા 16 કોરોના પોઝિટિવ કેસ થયા છે.

શહેરના વલભીપુરના દરેડ, ચમારડી, મોણપુર, ઉમરાળાના અલમપર અને  તળાજાના સરતાનપરમાં કોરોના કેસ નોંધાયા છે. આ સાથે ભાવનગરમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના કુલ 305 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.