Not Set/ ભાવનગરમાં વધુ 3 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ

ભાવનગર 24 કલાકમાં કોરોનાના વધુ 3પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ભાવનગર શહેરના શહેરના રૂપાણી અને કાળિયાબીડ વિસ્તારમાં આ કેસ નોંધાયા છે. હાલ આ ત્રણેય દર્દીઓને આઈસોલેશન વોર્ડ઼માં ખસેડાયા છે.   આ બંને વિસ્તારમાં પોઝિટીવ કેસ આવતા હાલમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  ત્રણેય દર્દીમાં એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની હોવાનું […]

Gujarat Others

ભાવનગર 24 કલાકમાં કોરોનાના વધુ 3પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ભાવનગર શહેરના શહેરના રૂપાણી અને કાળિયાબીડ વિસ્તારમાં આ કેસ નોંધાયા છે. હાલ આ ત્રણેય દર્દીઓને આઈસોલેશન વોર્ડ઼માં ખસેડાયા છે.  

આ બંને વિસ્તારમાં પોઝિટીવ કેસ આવતા હાલમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  ત્રણેય દર્દીમાં એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.