Breaking News/ ભાવનગરમાં વીજળી પડતાં એક યુવાનનું મોત આકાશ મકવાણા નામના યુવકનું થયું મોત શહેરના વડવા નેરા વિસ્તારમાં રહેતો હતો આ યુવાન ધોધમાર વરસાદમાં યુવાન બોરતળાવ ફરવા ગયો હતો વીજળી પડતાં 25 વર્ષીય યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું

Breaking News