ભાવનગર/ ભાવનગરમાં CGST વિભાગ દ્વારા ચેકિંગ, જમાદાર શેરી અને મામા ખાંડણીયામાં ચેકિંગ, બોગસ બિલિંગ અંગે ચાલે છે 2 દિવસથી ચેકિંગ, પાન મસાલા,સોપારીના 3 એકમો પર ચેકિંગ, સાંઇબાબા સ્ટોર, કે.કે.પોડક્ટ સહિત એકમ પર ચેકિંગ, તપાસમાં ચોપડા અને કોમ્પ્યુટર ચેકિંગમાં તફાવત, સ્ટોક ડિફરન્ટ જણાતા વેરાની ચોરી હોવાનું જાણવા મળ્યું, વિભાગ દ્વારા 1.15 કરોડનો દંડ સહિત વેરો વસુલ્યો, સઘન ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ચકચાર મચી

Breaking News