દુષ્કર્મ/ ભાવનગર:વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે કરાયું હતુ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે ડોકટર સામે નોંધાયો ગુનો પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે ડોકટરે કર્યું કૃત્ય ડો હરેશ વેગી સામે વિદ્યાર્થીએ નોંધાવી ફરિયાદ

Breaking News