ભાવનગર/ ભાવનગર: ઓઇલ રિફાઇનરીમાં બ્લાસ્ટ મોતી તળાવ વિસ્તારમાં આવેલ રિફાઇનરીમાં બ્લાસ્ટ VIP-193 નંબરના પ્લોટમાં બ્લાસ્ટ રિફાઇનરીમાં બ્લાસ્ટને પગલે લાગી આગ રિફાઇનરીમાં કામ કરતા બે લોકો દાજ્યા દાજી ગયેલા બંને લોકોને હોસ્પિટલ ખસેડાયા બનાવને પગલે ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળે ફાયર કાફલા દ્વારા આગ બુજાવાઇ આગની સમગ્ર ઘટનાની તપાસ આરંભાઈ

Breaking News