Gujarat/ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો, ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પરવડી, વીરડી, ખોડવદરી ગામોમાં વરસાદ, પાંચટોબરા, વાવડી, સુરનગરમાં વરસાદ, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, લોકોને ગરમીથી મળી આંશિક રાહત June 28, 2022parth amin Breaking News