ભાવનગર/ ભાવનગર: સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના જેસરમાં એક તરફી પ્રેમમાં યુવતીની સરેઆમ હત્યા યુવકે અચાનક હુમલો કરી યુવતીને મોતને ઘાટ ઉતારી ચંદ્રીકા ગોહીલનામની યુવતીનું ઘટના સ્થળે જ મોત પીછો કરી યુવક યુવતીને વારં-વાર પરેશાન કરતો હતો અશ્વિન ચુડાસમા નામના યુવકે હુમલો કરી હત્યા કરી

Breaking News