Gujarat/ દિયોદરમાં ખેડૂતોના જળ આંદોલનનો મામલો,  દિયોદર પ્રાંત કચેરીએ ખેડૂતો બેસવાના હતા ધરણાં પર,  મંડપનો સામાન રીક્ષામાંથી ઉતારતા પોલીસે રોક્યા,  સામાન ન ઉતારવા દેતા ખેડૂતોએ કર્યુ સુત્રોચ્ચાર,  પોલીસની હાજરીમાં ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ,  પ્રાંત કચેરીએ ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ

Breaking News