પાણીની કટોકટી/ ભાવેણાનગરીમાં ભરશિયાળે જ ઉનાળો, ભાવનગરમાં આજથી ત્રણ દિવસ એકાંતરે પાણી, નાવડા મેઇન લાઇનનાં રિપેરિંગને લીધે અસર, સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિપરીએજનું પાણી બંધ થતા સમસ્યા, મહિપરીએજમાંથી 65 MLD પાણીની ઘટ, શેત્રુંજીમાં 88 MLD પર સમગ્ર ભાવનગર શહેર નિર્ભર

   

Breaking News