Gujarat/ ભુજથી માતાનામઢ જતી ST બસનો અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત નખત્રાણાના જડોદર – કોટડા પાસે બન્યો બનાવ એસ.ટી.માં સવાર 20થી વધુ લોકો ઘવાયા ઇજાગ્રસ્તોને નખત્રાણાની સરકારી હોસ્પિટલ ખસેડાયા ગંભીર રીતે ઘાયલ લોકોને જી.કે.હોસ્પિટલમાં ખસેડાયા ૩ લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ

Breaking News