Not Set/ ભુજનાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ

રેપીડ એક્શન ફૉર્સ અને ભુજ પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે અને અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા સુરક્ષા તંત્રો સતર્ક છે તેવો પ્રજાજનોને સંદેશ આપવાના આશયથી આ ફૂટ માર્ચ યોજાઈ હતી. સાપ્રદાયક હિંસા જેવી ધટના […]

Uncategorized

રેપીડ એક્શન ફૉર્સ અને ભુજ પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે અને અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા સુરક્ષા તંત્રો સતર્ક છે તેવો પ્રજાજનોને સંદેશ આપવાના આશયથી આ ફૂટ માર્ચ યોજાઈ હતી. સાપ્રદાયક હિંસા જેવી ધટના સમયે રેપીડ એક્શન ફોર્સ વિશેષ જવાબદારી સોપવામાં આવે છે .. અત્યાધુનિક ટેકનોલોજી અને હથિયાર રેપીડ એક્શન ફોર્સ સજ્જ હોય છે ..આગામી દિવસોમાં કોઈ હિસા જેવી ધટના બનેતો રેપીડ એક્શન ફોર્સ પોતાના પાસે એકત્રિત કરેલ માહિતી આધારે ઘટના સ્થળે જડપી પહોચી શકે… તે માટે રેપીડ એક્શન ફોર્સ ભુજના સંવેદનશીલ વિસ્તરામાં પોલીસ સાથે રાખી ફૂટ માર્ચ યોજી હતી ભોગોલીક પરિસ્થિતિ વાકેફ થયા હતા …