Gujarat/ ભુજના સરહદી ગામ કુનરિયામાં મેઘો મુશળધાર , ગામમાં ધમાકેદાર મેઘો વરસતા નદીમાં નવા નીર , કુનરિયાની નદી નવા નીરના કારણે બે કાંઠે વહી , પ્રથમ વરસાદે નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ

Breaking News