Gujarat/ જામનગર: કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદ , મુળીલા, નવાગામ, મોટીવાડી સહિતના ગામમાં વરસાદ , સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ , સતત વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં , વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી

Breaking News