Gujarat/ ભુજમાં મોટી સંખ્યામાં ઘેટા બકરાનાં મોત, ડગાળા ગામની સીમમાં ઘેટા બકરાનાં મોત, ભેદી રોગના કારણે થયા મોત, 25 ઘેટા બકરાનાં મોત થતા માલધારી ચિંતિત, પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું

Breaking News