Gujarat/ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર્જ સાંભળ્યો, સીએમનો ચાર્જ સાંભળતા જ કરી બેઠક, જામનગરમાં વરસાદ મુદ્દે પ્રથમ બેઠક કરી, અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે, કૃષિ મંત્રી આરસી ફળદૂ પણ સાથે જોડાશે, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા પણ સાથે રહેશે

Breaking News