Gujarat/ મંતવ્ય ન્યૂઝ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ, ગુજરાતમાં વધુ એક કથિત કૌભાંડની આશંકા, એસટીમાં કંડક્ટરની નોકરી અપાવવાનું કૌભાંડ, પૈસા લઈ ડ્રાઈવર-કંડક્ટર બનાવવાનો ગોરખધંધો, પાવી જેતપુરના કદવાલના યુવકે ઉતાર્યો વીડિયો, એસટી નિગમના પૂર્વ ડિરેક્ટરે કૌભાંડ કર્યાનો દાવો, યુવકે જસુભાઈ ભીલને પૈસા આપ્યાનો વીડિયોમાં ઉલ્લેખ, રૂપાણી સરકારમાં એસટી નિગમના ડિરેક્ટર હતા જસુ ભીલ, અઢી વર્ષ પહેલા રૂપિયા આપ્યા છતાં નોકરી ન મળી, અધિકારીને પૈસા આપ્યા છતાં કંડક્ટરની નોકરી ન મળી, જસુ ભીલે કોરોનાનું કારણ ધરી નોકરી ન મળ્યાનું કહ્યું, સ્ટિંગ ઓપરેશનમાં જસુ ભીલે પૈસા લીધાનો એકરાર કર્યો

Breaking News