Not Set/ મણિપુરમાં મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિસાન, કહ્યું જે કામ 15 વર્ષમાં નથી થયું તે 15 મહિનામાં કરી બતાવીશું

નવી દિલ્હીઃ મણિપુરમાં 4 અને 8  માર્ચે થનાર વિધાનસભા ચૂંટણી માટે પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ઇંફાલમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યાં પીએમમે કૉંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, ત્યાં 15 વર્ષ સુધી સત્તામાં રહી પણ મણિપુરને બર્બાદ કરી દીધું છે. તેમણે કહ્યું હતુ કે, કૉંગ્રેસે જે કામ 15 વર્ષમાં નથી કર્યું તે કામ […]

Uncategorized
મણિપુરમાં મોદીએ કૉંગ્રેસ પર સાધ્યું નિસાન, કહ્યું જે કામ 15 વર્ષમાં નથી થયું તે 15 મહિનામાં કરી બતાવીશું

નવી દિલ્હીઃ મણિપુરમાં 4 અને 8  માર્ચે થનાર વિધાનસભા ચૂંટણી માટે પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ઇંફાલમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યાં પીએમમે કૉંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, ત્યાં 15 વર્ષ સુધી સત્તામાં રહી પણ મણિપુરને બર્બાદ કરી દીધું છે.

તેમણે કહ્યું હતુ કે, કૉંગ્રેસે જે કામ 15 વર્ષમાં નથી કર્યું તે કામ ભાજપની સરકાર 15 મહિનામાં કરીને દેખાડશે. તેમણે કહ્યું કે, જ્યાં પણ કૉંગ્રેસની સરકાર છે ત્યાં વિકાસ નથી થયો. ત્યાં ફ્ક્ત ભ્રષ્ટાચાર છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મણિપુરના વિકાસ વગર દેશનો વિકાસ ના થઇ શકે.