Madhya Pradesh/ મધ્યપ્રદેશના શહેરોમાં 60 કલાકના લોકડાઉનનું એલાન , શહેરોમાં શુક્રવાર સાંજે 6થી સોમવાર સવારે 6 સુધી લોકડાઉન, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત, શહેરોના કન્ટેન્મેન્ટ વિસ્તારને પણ બંધ કરાશે, MPમાં કોરોનાના કેસમાં સતત વધારો, હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિરની પણ અછત

Breaking News