Not Set/ મસાબા ગુપ્તાએ શેર કર્યો તેનો બોલ્ડ અવતાર Photo, ફેન્સ બોલી ઉઠ્યા ફેન્ટાસ્ટિક

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાની દિકરી અને જાણીતી ડિઝાઇનર મસાબા ગુપ્તા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના માલદીવનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં […]

Uncategorized
0f94bc801b69d4075f3cbdce9826c5e5 મસાબા ગુપ્તાએ શેર કર્યો તેનો બોલ્ડ અવતાર Photo, ફેન્સ બોલી ઉઠ્યા ફેન્ટાસ્ટિક

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાની દિકરી અને જાણીતી ડિઝાઇનર મસાબા ગુપ્તા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના માલદીવનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં મસાબા ગુપ્તા પ્રિન્ટેડ સ્વિમ સૂટમાં જોવા મળી રહી છે. ફોટામાં મસાબા ગુપ્તાની સ્ટાઇલ જોવા જેવી છે. ફેન્સ તેના આ ફોટો વિશે ઘણા કોમેન્ટ કરી રહ્યા છે.

મસાબા ગુપ્તાની આ તસવીર જોઈને એવું લાગે છે કે જાણે તે પોતાના છેલ્લા વેકેશનને કેટલુ યાદ કરી રહી છે. આ ફોટો પોસ્ટ કરતાં મસાબા ગુપ્તાએ લખ્યું, “એક સ્મૃતિ, જોડાયેલા રહો.” ફોટોમાં ડિઝાઇનરની સ્ટાઇલ છે, તેની પાછળ સુંદર સમુદ્રનો નજારો પણ દેખાય છે. મસાબાનાં આ ફોટા પર કોમેન્ટ કરતા એક પ્રશંસકે લખ્યું, ‘ફેન્ટાસ્ટિક.તો ત્યાં જ બીજા ફેન્સે લખ્યું, “સુંદર.” આ પહેલીવાર નથી જ્યારે મસાબા ગુપ્તા પોતાની સ્ટાઇલ અને ફોટોને લઈને ચર્ચામાં આવી છે. આ પહેલા પણ તેણે ઘણી તસવીરો શેર કરી છે.

View this post on Instagram

A memory. #staytuned

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

આપને જણાવી દઇએ કે, મસાબા ગુપ્તા પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી છે. તાજેતરમાં તે તેના અને સત્યદીપ મિશ્રા વચ્ચેનાં સંબંધો વિશે પણ ચર્ચામાં હતી. જણાવી દઇએ કે, મસાબા આ દિવસોમાં તેના કથિત બોયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા સાથે ગોવામાં રહે છે. મુંબઈ મિરરનાં એક અહેવાલ મુજબ, મસાબા ગુપ્તા અને સત્યદિપ મિશ્રા માર્ચમાં સપ્તાહનાં ગાળામાં ગોવા ગઇ હતી. પરંતુ લોકડાઉનને કારણે તે પરત આવી શકી ન હતો અને તે સમયથી તે ત્યા જ રહે છે. આપને જણાવી દઇએ કે, મસાબાનાં લગ્ન મધુ માન્ટેનાં સાથે થયા હતા અને ગત વર્ષે જ બંનેએ છૂટાછેડા લીધા હતા.

485dac265f97689804c85c9e0111ea37 મસાબા ગુપ્તાએ શેર કર્યો તેનો બોલ્ડ અવતાર Photo, ફેન્સ બોલી ઉઠ્યા ફેન્ટાસ્ટિક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.