મહાઠગ કિરણ પટેલ/ મહાઠગ કિરણ પટેલ સામે વધુ ફરિયાદ કિરણ પટેલ સામે ઠગાઈની વધુ એક ફરિયાદ જમીન વેચાણમાં ઠગાઈ મામલે ફરિયાદ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે નોંધી ફરિયાદ નારોલમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવ્યા જમીન વહેંચી 80 લાખ રૂપિયા પડાવ્યા 2017માં જમીન વહેંચી દસ્તાવેજ ન કર્યાનું આવ્યું સામે ફરિયાદીને PMO અધિકારી તરીકેની આપી ઓળખ

Breaking News