Maharastra/ મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં ભૂકંપનાં આંચકા, રિકટર સ્કેલ પર 3.3ની તીવ્રતા મપાઇ, આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, સવારે 9.16 મિનિટે અનુભવાયા આંચકા, કોઇ પ્રકારનાં નુકસાનનાં અહેવાલ નહીં

Breaking News