Gujarat/ વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની એન્ટ્રી, સાવલીનાં વસંતપુરામાં બર્ડ ફ્લુથી કાગડાનાં મોત, લેબોરેટરીનાં રિપોર્ટમાં થઇ બર્ડ ફ્લુની પુષ્ટિ, વસંતપુરામાં 25 કાગડાઓનાં થયા હતાં મોત, 5 કાગડાનાં નમૂના ભોપાલ લેબ.માં મોકલાયા હતા, 3 કાગડાઓમાં બર્ડ ફ્લુ પોઝિટિવની પુષ્ટિ, જિલ્લાનું વહીવટી તંત્ર વધુ સજાગ બન્યું

Breaking News