National/ મહારાષ્ટ્રમાં કોરોનાની US જેવી સ્થિતિ,છેલ્લાં 24 કલાકમાં જ 35,952 નવા કેસ,એકલા મુંબઈમાં જ રેકોર્ડ 5,504 નવા કેસ,પુણેમાં 24 કલાકમાં 6,427 નવા કેસ,થાણે, નાગપુરમાં 3600થી વધુ નવા કેસ,24 કલાકમાં 20,444 થયા કોરોના મુક્ત,રાજ્યમાં 24 કલાકમાં 111 નાગરિકના મોત

Breaking News