India/ મહારાષ્ટ્રમાં કોરોનાનો થર્ડ વેવ નિશ્ચિત, છેલ્લાં 24 કલાકમાં 6,100થી વધુ કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 2150 જ, પૂણે-મુંબઈમાં સૌથી મોટો ઉછાળો, પૂણેમાં હજારથી વધુ, મુંબઈમાં 823 કેસ, મહારાષ્ટ્રમાં આજથી નવા નિયંત્રણો લાગુ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી

Breaking News