National/ મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન,ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન,મહારાષ્ટ્રમાં કાલે રાત્રે 8 વાગ્યાથી કલમ 144 લાગુ,’કાલે રાત્રે 8 થી નવા નિયમ લાગુ થશે’,’હવે આકરા પગલા લેવાનો સમય આવી ચૂક્યો છે’,કાલથી બ્રેક ધ ચેઈન ઝુંબેશ શરૂ,મહારાષ્ટ્રમાં કાલથી આવવા-જવા પર પ્રતિબંધ,કાલે રાત્રે 8 થી મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ,જરૂરી સિવાયની તમામ સેવાઓ કાલથી બંધ,ટ્રાન્સપોર્ટ સેવા નહીં રોકાય

Breaking News