Maharastra/ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ, પુણેમાં કેસ ઘટતાં આંકડો આંશિક ઘટ્યો, પુણેમાં 24 કલાકમાં 4,972 નવા કેસ, મુંબઈમાં 24 કલાકમાં 5,890 નવા કેસ, થાણેમાં 24 કલાકમાં 3,527 નવા કેસ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં પણ સુધારાની સ્થિતિ, 24 કલાકમાં 20,854 થયા કોરોના મુક્ત

Breaking News