Gujarat/ મહારાષ્ટ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય,મહારાષ્ટ્રમાં શનિ-રવિવાર સંપૂર્ણ લોકડાઉન,શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી લોકડાઉન,કોરોના મુદ્દે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં નિર્ણય,મહારાષ્ટ્રમાં કડક નિયમો લાગૂ થશે,હોટલ-રેસ્ટોરામાં માત્ર ભોજન લઈ જઈ શકાશે,હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન કરવા પર મનાઈ,પાર્ક, બગીચા,રમતના મેદાન રહેશે બંધ,નવા નિયમો આવતીકાલથી લાગુ થશે,કેબિનેટની બેઠકમાં ગરમા ગરમ ચર્ચા થઈ,સમગ્ર લોકડાઉનનો ઘણાં મંત્રીઓએ કર્યો વિરોધ

Breaking News