Not Set/ મહિલાઓ પર વિવાદીત નિવેદનને લઇને શરદ યાદવને મહિલા આયોગની નોટિસ

નવી દિલ્હીઃ શરદ યાદવને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકારી છે. બુધવારે રાષ્ટ્રીય મતદાન દિવસ પહેલા જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે મતદાનને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વોટની ઇજ્જત દિકરીની ઇજ્જત કરતા પણ વધુ મહત્વનની છે. યાદવે વધુમાં જણાવ્યું હતું કે, દિકરીની ઇજ્જત જશે તો ગામ શેહીની ઇજ્જત જશે. પમ એક […]

Uncategorized
sharad yadav 650 102512115438 મહિલાઓ પર વિવાદીત નિવેદનને લઇને શરદ યાદવને મહિલા આયોગની નોટિસ

નવી દિલ્હીઃ શરદ યાદવને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકારી છે. બુધવારે રાષ્ટ્રીય મતદાન દિવસ પહેલા જેડીયૂના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે મતદાનને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વોટની ઇજ્જત દિકરીની ઇજ્જત કરતા પણ વધુ મહત્વનની છે. યાદવે વધુમાં જણાવ્યું હતું કે, દિકરીની ઇજ્જત જશે તો ગામ શેહીની ઇજ્જત જશે. પમ એક વાર જો વોટ વેચાઇ જશે તો વિસ્તાર,દેશ પ્રાંત તમામની ઇજ્જત જતી રહેશે. આવનારા ભવિષ્યના સપના પૂર્ણ નહી થાય