Not Set/ મહિલા વિશ્વ કપ :

મહિલા વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડને હરાવી India એ સેમીફાઈનલમાં કરી એન્ટ્રી 1. ન્યુઝીલેન્ડને હરાવી India એ સેમીફાઈનલમાં કરી એન્ટ્રી કેપ્ટન મિતાલી રાજની સદી (૧૦૯) અને રાજેશ્વરી ગાયકવાડની શાનદાર બોલિંગ (૧૫/૫) થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ૧૮૬ રનથી હરાવી મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતના ૨૬૫/૭ ના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ ૨૫.૩ ઓવરમાં […]

Uncategorized

મહિલા વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડને હરાવી India એ સેમીફાઈનલમાં કરી એન્ટ્રી

1. ન્યુઝીલેન્ડને હરાવી India એ સેમીફાઈનલમાં કરી એન્ટ્રી

કેપ્ટન મિતાલી રાજની સદી (૧૦૯) અને રાજેશ્વરી ગાયકવાડની શાનદાર બોલિંગ (૧૫/૫) થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ૧૮૬ રનથી હરાવી મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતના ૨૬૫/૭ ના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ ૨૫.૩ ઓવરમાં માત્ર ૭૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. India ને હવે ગુરૂવારે બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની રહેશે. પ્રથમ સેમીફાઈનલ મેજબાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે મંગળવારે રમશે.