Gujarat/ મહીસાગરઃ કુવામાંથી અજાણ્યા ઇસમની મળી લાશ,  જેસોલા ગામે મળી અજાણ્યા ઈસમની લાશ,  4 દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન,  કોઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ,  લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી,  હત્યા કે આત્મહત્યાએ પોલીસ તપાસમાં આવશે બહાર

Breaking News