Breaking News/ મહીસાગરના લુણાવાડામાં તસ્કરોનો તરખાટ, એક અઠવાડિયામાં બે મકાનોનાં તૂટ્યા તાળા, ગત રાત્રિએ શાંતિનગર સોસાયટીના મકાનમાં તસ્કરો ઘુસ્યા, મોડાસા રોડ પરની સોસાયટીના મકાનની બારી તોડી, તિજોરી સહિત અનેક સામાન વેરવિખેર કર્યો, ચોરીના ઇરાદે આવેલાં ચોરોને હાથે કંઈ ન લાગ્યું, અવાર નવાર મકાનોના તાળા તૂટતા લોકોમાં ભયનો માહોલ, રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવા નગરજનોની માંગ ઊઠી

Breaking News