Gujarat/ મહીસાગરના વીરપુર-ડેભારી રોડ પર નાળુ ધોવાયું , વીરપુર-ડેભારી રોડ પર ડાઈવર્ઝન આપેલુ નાળુ ધોવાયું , સામાન્ય વરસાદમાં આવતા રોડનુ નબડુ કામ આવ્યુ બહાર , નાળુ ધોવાતા મોટા વાહનો અટવાયા , કોન્ટ્રાક્ટરની કટકીના કારણે લોકો પરેશાન , વરસાદ આવતા નબળી કામગીરીની પોલ ખુલી

Breaking News