Gujarat/
મહીસાગર આરટીઓ કચેરીમાં ACBની તપાસ, આરટીઓ કચેરીમાં ACBના ધામાને લઈ સુમસામ, ACBની તપાસને લઇને અધિકારીઓમાં દોડધામ, અધિકારીઓ સહિત એજન્ટોમાં દોડધામ, આરટીઓ ગામીતનો વહીવટ વિલાશ પટ્ટી કરતો હોવાની ચર્ચા
