Not Set/ મહુવા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેને PM મોદીને ડુંગળી મામલે લખ્યો પત્ર, કરી આવી માંગ…

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા ભાવનગર જીલ્લાનાં મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેને દેશના વડાપ્રધાનને સંબોધીને પત્ર લખ્યો અને પત્રમાં ખેડૂતોને અન્યાય કરતા એવો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગ કરી છે. ભાવ વધવાનું કારણ ડુંગળી બગડી જવાથીનું છે. ડુંગળી બગડી જેથી ખેડૂતોને નુકશાન થયું, તેનાં પ્રમાણે ભાવો વધ્યા છે. ખેડૂતોને નુકશાન ભરપાઈ થાય તે મુજબ ભાવો વધ્યા છે. ખેડૂતોએ […]

Gujarat Others

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા ભાવનગર જીલ્લાનાં મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેને દેશના વડાપ્રધાનને સંબોધીને પત્ર લખ્યો અને પત્રમાં ખેડૂતોને અન્યાય કરતા એવો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગ કરી છે. ભાવ વધવાનું કારણ ડુંગળી બગડી જવાથીનું છે. ડુંગળી બગડી જેથી ખેડૂતોને નુકશાન થયું, તેનાં પ્રમાણે ભાવો વધ્યા છે. ખેડૂતોને નુકશાન ભરપાઈ થાય તે મુજબ ભાવો વધ્યા છે. ખેડૂતોએ ડુંગળી સાચવીને રાખી અને અને ભાવો વધ્યા ત્યારે નિકાસ બંધ કરાઈ છે. તે ખેડૂતો માટે અન્યા અને ફટકો છે. 
 

માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન દ્વારા પત્રમાં વધુમાં પોતાનો વરવસો ઠાલવતા કહેવામાં આવ્યું છે કે, ખેડૂતો અને વેપારીઓ જોખમ ઉપાડી ડુંગળીનો સ્ટોક – સ્ટોર કરે છે અને જ્યારે તેમાંથી ડુંગળી બગડી પણ જાય છે ત્યારે તેમને વળતર મળવું જોઈએ. ડુંગળીનો હોલસેલ ભાવ 40 થી 45 પ્રતિકીલો અને રિટેલ ભાવ 60 થી 65 હોવો જોઈએ તેવી માંગ પણ પત્રમાં કરવામાં આવી છે. સાથે સાથે ત્યારે નિકાસ બાંધી ઉઠાવી લેવી જોઈએ તેવી માંગ પણ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews