Breaking News/ મહેમદાવાદ સબ રજીસ્ટ્રાર ACBના સકંજામાં મામલતદાર કચેરીના સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા સબ રજીસ્ટ્રાર જીગીષા મેશ્રી 5000ની લાંચ લેતા ઝડપાયા કબજા વગરના બાનાખતની નોંધણી માટે માંગી હતી લાંચ આણંદ ACBની ટીમે રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડયા

Breaking News