Not Set/ મહેશ શાહના CA તરીકે જાણીતા થયેલા તહેમુલ શેઠના વિરુદ્ધ તેની જ પત્નીએ 1.38 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોધાવી

અમદાવાદઃ IDS હેઠળ 13860 કરોડ રૂપિયા જાહેર કરના અને પહેલો હપ્ત ભરમાં નિષ્ફળ નિવેડલા મહેશ શાહના CA તહેમુલ શેઠના પત્નીએ તેના પતિ તહેમુલ શેઠ વિરુધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોધાવી છે. કમલરૂખ શેઠનાએ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદ મુજબ 2014 થી લઇને અત્યાર સુધીમાં સાઉથ ઇન્ડિયન બેંકમાંથી અલગ અલગ પ્રકારની ખોટી સહી કરી રૂપિયા ઉપાડી લીધા હતા. […]

Uncategorized

અમદાવાદઃ IDS હેઠળ 13860 કરોડ રૂપિયા જાહેર કરના અને પહેલો હપ્ત ભરમાં નિષ્ફળ નિવેડલા મહેશ શાહના CA તહેમુલ શેઠના પત્નીએ તેના પતિ તહેમુલ શેઠ વિરુધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોધાવી છે.

કમલરૂખ શેઠનાએ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદ મુજબ 2014 થી લઇને અત્યાર સુધીમાં સાઉથ ઇન્ડિયન બેંકમાંથી અલગ અલગ પ્રકારની ખોટી સહી કરી રૂપિયા ઉપાડી લીધા હતા. જેમા જોઇન્ટ અકાઉન્ટમાંથી 80 લાખ., ડિમેન્ટ એકાઉન્ટ્સમાંથી અગાઉ ખરીદેલા શેરના કુલ 58 લાખ રૂપિયા સિંગલ અકાઉન્ટ્સમાં નાખી કુલ 1,38,35,000  કરોડ રૂપિયા પત્નની જાણ બહાર ઉપાડીને છેતરપિંડી આચરી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.