Breaking News/ મહેસાણાઃ ઉત્તર ગુજરાત વીજ કંપનીને અસર, વાવાઝોડાની અસર વીજ કંપનીને વર્તાઈ, જિલ્લામાં 52 વીજ થાંભલાને નુકશાન, હેવી વીજ પ્રવાહના 35 થાંભલા ધરશાયી, સામાન્ય વીજ પ્રવાહના 18 થાંભલા ધરશાયી, બે સ્થળે વીજ ટ્રાન્સફરો ને નુકશાન

Breaking News