અકસ્માત/ મહેસાણાઃ ઊંઝા હાઇવે પર ભાંડુ નજીક અકસ્માત અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત કાર ચાલકે મહિલા અને બાળકોને લીધા અડફેટે મહિલાનું ઘટના સ્થળે મોત સારવાર દરમ્યાન એક બાળકનું મોત, એક ઇજાગ્રસ્ત વિસનગર તા.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News