છેતરપિંડી/ મહેસાણાઃ કડીના નંદાસણ ગામનો બનાવ 15 દિવસ પહેલા બનેલા બનાવમાં નોંધાઈ ફરીયાદ કિસાન લોન ભરવા નીકળેલો ખેડૂત છેતરાયો બનાવટી પો.કર્મીઓ થેલામાંથી રૂપિયા લઈ ગયા 2 લાખની લોન ભરવા ખેડૂત નંદાસણ આવ્યો હતો બનાવટી પોલીસકર્મીઓ બાઇક ઉપર આવ્યા હતા ખેડૂતના થેલામાં ડ્રગ્સ હોવાનું કહી થેલો તપાસ્યો નંદાસણ પોલીસે 15 દિવસ બાદ ફરીયાદ નોંધી

Breaking News