હત્યા/ મહેસાણાઃ કડીના બનાસકાંઠા નગરની ઘટના શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીવાલ સાથે માથું ભટકાવી અને ગળું દબાવી દીધું મોત બાદ મૃતદેહને પાણીના હોજમાં નાખ્યો મૃતદેહ હોજમાં નાખી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ મૃતકના ભાઈને શરીર ઉપર નિશાન દેખાતા શંકા ગઈ શંકા બાદ પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો પતિ કલ્પેશ રામી સામે હત્યાનો ગુન્હો નોંધાયો કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ

Breaking News