કડીમાં ચોરી/ મહેસાણાઃ કડીમાં ચોર ટોળકીનો તરખાટ, ચોર ટોળકી પકડ્યા પણ ચોરી યથાવત, કડી પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી, કમ્પાઉન્ડમાં મુકેલા બે બાઇકની ચોરી, સ્ટેશનના મુદ્દામાલમાંથી બે બાઇકની ચોરી, કડી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

Breaking News